Groom
Ayush Patel
Son of
Shri Dipakbhai Amrutlal Patel
&
Smt. Shilpaben Dipakbhai Patel
Bride
Priya Patel
Daughter of
Father's full name
&
Mother's full name
સાદર નિમંત્રણ
With joy, we invite you
પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપાથી તથા વડીલોના શુભ આશીર્વાદથી,
અમારા સુપુત્ર ચિ. આયુષ ના શુભ લગ્ન ચિ. સૌ. કાં. પ્રિયા સાથે નિર્ધાર્યા છે.
આ મંગલ પ્રસંગે આપ સહપરિવાર પધારી નવદંપતીને આશીર્વાદ આપશો, એવી અમારી હાર્દિક વિનંતી છે.
નિમંત્રક
શ્રી દિપકભાઈ અમૃતલાલ પટેલ
Shri Dipakbhai Amrutlal Patel
&
શ્રીમતી શિલ્પાબેન દિપકભાઈ પટેલ
Smt. Shilpaben Dipakbhai Patel
સમસ્ત પટેલ પરિવાર
શુભ પ્રસંગો
Wedding functions
દિવસ ૧ · શનિવાર
Saturday, 20 February 2027
॥ શુભ આરંભ ॥
The Auspicious Beginning
ગણેશ સ્થાપના
Ganesh Sthapana
ગ્રહ શાંતિ
Grah Shanti
જમણવાર
Jamanvar (Lunch)
મામેરું
Mameru
હલ્દી રસમ
Haldi Ceremony
દિવસ ૨ · રવિવાર
Sunday, 21 February 2027
Ayush
Weds
Priya
જાન પ્રસ્થાન
Jaan Prasthan
મા ઉમિયાના આશીર્વાદ
Blessings of our Kuldevi, Maa Umiya
કુળદેવી મા ઉમિયાના આશીર્વાદથી આ પવિત્ર બંધન પ્રેમ, વિશ્વાસ અને સમૃદ્ધિથી સદાય ભર્યું રહે.
આપ જરૂર પધારજો
We await your presence
આપના આગમનની રાહ જોઈશું.
આપના આશીર્વાદ એ જ અમારી ભેટ.
ગણેશ સ્થાપના થી હલ્દી રસમ
શનિવાર, ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૭
Saturday, 20 February 2027
જાન પ્રસ્થાન
રવિવાર, ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૭
Sunday, 21 February 2027
With love
Ayush Priya
